Skip to main content
Maldhari Samaj એકતા • સેવા • વિકાસ
ગુજરાતી English

શ્રી મોગલધામ, ભગુડા

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામમાં આવેલું મોગલધામ ગુજરાતનું પ્રસિદ્ધ મા મોગલ મંદિર છે. સૌરાષ્ટ્રના અનેક આહીર પરિવારોમાં મા મોગલને કુલદેવી તરીકે માનવાની પરંપરા જોવા મળે છે.

કુળદેવી

Temple type

લોકદેવી / કુલદેવી મંદિર

Main deity

આઈ શ્રી મોગલ માતા

Main festival

મોગલ માતાના વાર્ષિક પાટોત્સવ તથા વિશેષ ધાર્મિક કાર્યક્રમો

Speciality

સૌરાષ્ટ્રના આહીર અને અન્ય માલધારી પરિવારોમાં વિશેષ શ્રદ્ધા; મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.

Temple history

Available facilities

Ample parking
Prasad hall
Toilets
Drinking water
Dharamshala

Location

ભગુડા ગામ, તા. મહુવા, જિ. ભાવનગર, ગુજરાત - 364290

Get directions
Share: