શ્રી મોગલધામ, ભગુડા
કુળદેવીભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામમાં આવેલું મોગલધામ ગુજરાતનું પ્રસિદ્ધ મા મોગલ મંદિર છે. સૌરાષ્ટ્રના અનેક આહીર પરિવારોમાં મા મોગલને કુલદેવી તરીકે માનવાની પરંપરા જોવા મળે છે.
મંદિરનો પ્રકાર
લોકદેવી / કુલદેવી મંદિર
મુખ્ય દેવ
આઈ શ્રી મોગલ માતા
મુખ્ય તહેવાર
મોગલ માતાના વાર્ષિક પાટોત્સવ તથા વિશેષ ધાર્મિક કાર્યક્રમો
વિશેષતા
સૌરાષ્ટ્રના આહીર અને અન્ય માલધારી પરિવારોમાં વિશેષ શ્રદ્ધા; મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.